દિલ્હીઃ ભાજપના નેતા મનોજ તિવારીએ તક માટે વરિષ્ઠ નેતૃત્વનો આભાર માન્યો, કહ્યું કે વલણો પ્રોત્સાહક છે પરંતુ અંતિમ ગણતરીની રાહ જાેશે… તેમજ જે રીતે જનતાનો બીજેપીને પ્રેમ મળી રહ્યો છે તેવી રીતે આવનારા સમયમાં અમે વધુ પ્રયત્ન કરશું અને બીજેપી આવનારા ઈલેક્શનમાં ૪૦૦ પારનું સ્વપ્ન માનનિય નરેન્દ્ર મોદીજી અવશ્ય પુરુ કરશે…
ભાપજના નેતા મનોજ તિવારીનું નિવેદન
સંબંધિત ન્યૂઝ
-
વરસાદના કારણે રોડ તૂટી ગયેલા છે, રસ્તા ઉપર ખાડાઓ : કોંગ્રેસ સમિતિ
11 July, 2025 -
યુપી એટીએસે છંગુર બાબા સહયોગી નીતુ ઉર્ફે નસરીનના ૭ દિવસના રિમાન્ડ
10 July, 2025 -
ગુજરાતમાં છેલ્લા ૫ વર્ષમાં ૧૭ પુલ ધરાશાયી, વિકાસની સાથે વિશ્વાસનો પુલ પણ તૂટ્યો
09 July, 2025 -
મહારાષ્ટ્ર અને મરાઠી ભાષા અંગે મરાઠી વ્યક્તિના મનમાં ક્યારેય કોઈ શંકા નથી. શિવસેના નેતા આનંદ દુબે
08 July, 2025 -
લુધિયાણાનો ઇતિહાસ સિંધુ ખીણ સંસ્કૃતિ કરતાં જૂનો છે : એમપી મુખ્યમંત્રી મોહન યાદવ
07 July, 2025