હિમાચલ પ્રદેશ મંડી ખાતે કંગના રનૈતની જીત

હિમાચલ પ્રદેશ ઃ અભિનેત્રી અને મંડીથી ભાજપના ઉમેદવાર કંગના રનૌત કહે છે, “મંડીના લોકોએ આજે આખી દુનિયાને બતાવ્યું છે; હું આ ઐતિહાસિક લીડનો શ્રેય બીજેપીના નેતૃત્વને આપું છું” …