બાવળાના એસટી ડેપોમાંથી પેસેન્જરનો મોબાઈલ ચોરી

બાવળાના એસટી ડેપોમાંથી પેસેન્જર રામજીભાઈ કુબેરભાઈ વાઘેલા બસમાં ચડતા તેમનો મોબાઈલ ચોરી થઈ ગયો ડેપો મેનેજરને જાણ કરતા ડેપો મેનેજરે ઉડાવ જવાબ આપ્યો સીસીટીવી કેમેરા છે પણ તે કેટલા સમયથી બંધ છે અવારનવાર બાવળાના એસટી ડેપોમાંથી કેટલી વાર મોબાઈલ ચોરીના બનાવ બને છે તંત્ર આની ઉપર કોઈ ધ્યાન આપતું નથી…