ચોમાસાને ધ્યાનમાં રાખી સૂરત પાલિકા તંત્ર સજ્જ

પાલિકાના ડિવાય હેલ્થ કમિશનર આશિષ નાયક, સહિત જાેનલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા…. ખાડીઓમાં એકઠો થયેલો કચરો બહાર કાઢવા સૂચન કરવામાં આવ્યા… શહેરના તમામ ખાડીઓ સાફ કરવા માટે પાલિકા દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી…નીચાણ વાળા વિસ્તારોમાં ભરાતા પાણીઓનું નિકાલ થાય તે માટે પાલિકા કમિશનર શાલીની અગ્રવાલ મેદાને ઉતર્યા…. પાલિકા કમિશનર શાલીને અગ્રવાલ સહિત તેમની ટીમો દ્વારા તમામ ખાડીઓ પર નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે…