અમદાવાદના નવા નરોડા ખાતે સ્માર્ટ મીટરનો વિરોધ

નવા નરોડા જીઈબીમાં ગઈકાલે બપોરે ૨ વાગ્યાથી લઈને આખી રાત સુધી લોકો બેસી રહ્યા હતા, સ્માર્ટ મિટરનો બહિષ્કાર કરવા માટે આવ્યા, મોટી સંખ્યામાં લોકો હાજર રહી જીઈબી કર્મચારીઓ સામે પોતાને ન્યાય મળે તેવી માંગ કરી હતી…