કેદારનાથની એક ભયાનક તસવીર

હેલિકોપ્ટરે અચાનક સંતુલન ગુમાવ્યું અને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો, પાયલોટની અક્કલના કારણે હેલિકોપ્ટર ખાડામાં ઉતરી ગયું હતું, ૩ સેકન્ડનો વિડીયો જુઓ બાબા કેદારની કૃપાથી અકસ્માત ટળ્યો…