સાંજે આવો, અમે હેંગઆઉટ કરીશું – બીજેપી સાંસદ બ્રિજભૂષણ સિંહ

રેસલિંગ ફેડરેશનના પૂર્વ પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ સિંહ મંગળવારે દિલ્હી કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટમાં મહિલા કુસ્તીબાજાેના યૌન શોષણના કેસની સુનાવણી થઈ હતી. કોર્ટે તેમને આ કેસમાં તેમના પર લાગેલા આરોપો વિશે માહિતી આપી હતી. સુનાવણી બાદ કોર્ટમાંથી બહાર નીકળતી વખતે જ્યારે બ્રિજભૂષણ સિંહને તેમના પર લાગેલા આરોપો અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે, સાંજે આવો, અમે હેંગઆઉટ કરીશું…