સૈનિકનો રેતી પર પાપડ બનાવતો વિડીયો વાયરલ

હાલ સમગ્ર દેશમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ ઓરેન્જ એલેર્ટ જાહેર કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજસ્થાનના બિકાનેરમાં તાપમાન ૪૭ ડિગ્રી સેલ્સિયસને સ્પર્શી રહ્યું છે. એક સૈનિક રેતી પર પાપડ બનાવી રહ્યો છે. આ વિડીયો હાલ સમગ્ર સોશીયલ મિડીયા ઉપર ખુબ જ સ્પિડથી વાઈરલ થઈ રહ્યો છે.. આવી કાળઝાળ ગરમીમાં પણ ભારતીય સૈનિકો પોતાની ફરજ અદા કરી રહ્યા છે…