બીટ ધ હીટના કેમ્પેઈનથી ચાર રસ્તા પર કરેલ આયોજન નિષ્ફળ : શહેઝાદ ખાન પઠાણ

અમદાવાદ શહેરમાં ઉનાળાની સિઝન દરમ્યાન હાલ આભમાંથી અગનવર્ષા વરસી રહી છે હાલ શહેરમાં છેલ્લા ૪ દિવસથી ૪૫ ડીગ્રી જેટલું તાપમાન રહેવા પામેલ છે જેને અનુલક્ષીને ભાજપના સત્તાધીશોએ સમગ્ર શહેરમાં વિવિધ જગ્યાઓ પર સ્પ્રીન્કલર મશીન દ્વારા પાણીનો છંટકાવ કરી હીટ ને બીટ કરવાનું અભિયાન ચલાવવાનું આયોજન કરેલ હતું…