દેશના પીએમ નરેન્દ્ર મોદીએ રેલીમાં સપા-કોંગ્રેસ ઉપર નિશાનો સાધ્યો

સપા-કોંગ્રેસના સમયમાં પ્રયાગરાજના કુંભમાં ગેરવહીવટ માત્ર એટલા માટે થઈ હતી કે વોટ બેંક ખરાબ લાગે. તેવુ નિવેદન દેશના પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યા છે…