ગુજરાતમાં એટીએસએ એરપોર્ટ પરથી ૪ આતંકીઓની ધરપકડ કરી

ગુજરાતમાં એટીએસએ એરપોર્ટ પરથી ૪ આતંકીઓની ધરપકડ કરી છે. આ તમામ આતંકવાદીઓ શ્રીલંકાના મૂળના છે. આ તમામ આતંકવાદીઓ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયા છે. અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલા તમામ આતંકીઓ આઈએસઆઈએસ સાથે સંકળાયેલા છે.