વડોદરામાં લગાવાયેલા એમજીવીસીએલના સ્માર્ટ મીટરનો હજુ પણ વિરોધ થઈ રહ્યો છે. શહેરના વોર્ડ નંબર-૨માં આવેલી સોસાયટીના રહીશોએ સ્માર્ટ મીટરને લઈને વિરોધ દર્શાવ્યો. મોટી સંખ્યામાં સોસાયટીના રહીશોએ વીજ કચેરી ખાતે એકઠા થઈને વિરોધ દર્શાવ્યો. સ્માર્ટ મીટરમાં વધુ વીજબિલ આવતું હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે.સાથે જ સ્માર્ટ મીટર હટાવીને જૂના મીટર ફરી લગાવવાની પણ સ્થાનિકોની માગ છે.
વડોદરામાં સ્માર્ટ મીટરથી સ્થાનિકોમાં ભયંકર રોષ
સંબંધિત ન્યૂઝ
-
ટાઇફોઇડના વધતા જતા ખોટા નિદાન અંગે, ICMR ના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. કામિની વાલિયા કહે છે,
09 January, 2026 -
રાષ્ટ્રીય કાપડ મંત્રીઓના પરિષદ પર, કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ કહે છે,
08 January, 2026 -
ભગીરથપુરામાં પાણીના દૂષણને કારણે માતા ગુમાવનાર નિર્મલા ભગોરિયા કહે છે,
07 January, 2026 -
ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ હર્ષ ઈન્દોરા કહે છે કે, “એન્કાઉન્ટર બાદ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે
06 January, 2026 -
કોંગ્રેસ પોતાનો ઢંઢેરો બહાર પાડશે, કોંગ્રેસના નેતા ભાઈ જગતાપ
05 January, 2026
