અરવિંદ કેજરીવાલને જામીન મળતા બીજેપીએ ષડયંત્ર રચ્યું

આપ સાંસદ સ્વાતિ માલીવાલ મારપીટ કેસ પર આપ નેતા અને દિલ્હીના મંત્રી આતિશી કહે છે, “જ્યારથી અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે, ત્યારથી ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. આ કારણે ભાજપે એક ષડયંત્ર રચ્યું, જેના હેઠળ સ્વાતિ માલીવાલને અરવિંદ કેજરીવાલના ઘરે મોકલવામાં આવ્યા..