93 બેઠકો પર મતદાન થયું હતું. આજે ગુજરાતની 25, ઉત્તર પ્રદેશની 10, મહારાષ્ટ્રની 11 અને કર્ણાટકની 14 બેઠકો સહિત કુલ 93 બેઠકો પર મતદાન થયું હતું
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન થયું હતું. આજે ગુજરાતની 25, ઉત્તર પ્રદેશની 10, મહારાષ્ટ્રની 11 અને કર્ણાટકની 14 બેઠકો સહિત કુલ 93 બેઠકો પર મતદાન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદારોને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી હતી. આ પછી PMએ અમદાવાદની નિશાન હાયર સેકન્ડરી સ્કૂલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
સાંજે 5 વાગ્યા સુધીમાં લોકસભા ચૂંટણી માટે 55.22 ટકા જ્યારે વિધાનસભાની પેટાચૂંટણી માટે 56.56 ટકા મતદાન થયું
સમગ્ર રાજ્યમાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું છે અને ચૂંટણી પૂર્ણ થઇ છે. સાંજે 5.00 વાગ્યા સુધીમાં 25 લોકસભા બેઠક પર સરેરાશ 55.22 ટકા તથા વિધાનસભાની 05 બેઠકો પર 56.56 ટકા મતદાન થયું છે. મતદાન આજે સાંજે 6:00 વાગે સંપન્ન થયું હતું. આજે મોડી રાત્રે 12 વાગ્યે ચોક્કસ ટકાવારી જાણી શકાશે.
ત્રીજા રાઉન્ડમાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન થયું હતું. આ તબક્કામાં ગૃહમંત્રી અમિત શાહ અને આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સહિત સાત મંત્રીઓનું ભાવિ ઈવીએમમાં નક્કી કરવામાં આવ્યું હતું. ચૂંટણીના આ તબક્કામાં દિગ્વિજય સિંહ, શિવરાજ સિંહ ચૌહાણ સહિત પાંચ પૂર્વ મુખ્યમંત્રીઓ પણ મેદાનમાં છે. આ તબક્કામાં સપા પ્રમુખ અખિલેશ યાદવની પત્ની અને મૈનપુરીના સાંસદ ડિમ્પલ યાદવનું ભાવિ પણ ઈવીએમમાં સીલ થઈ ગયું હતું.
રાજ્યની 25 બેઠક પર આટલો નોધાયો મતદાન
| બેઠકો | મતદાન (%) ટકાવારી |
| 1-કચ્છ | 48.96 |
| 2-બનાસકાંઠા | 64.48 |
| 3-પાટણ | 54.58 |
| 4-મહેસાણા | 55.23 |
| 5- સાબરકાંઠા | 58.82 |
| 6-ગાંધીનગર | 55.65 |
| 7-અમદાવાદ પૂર્વ | 49.95 |
| 8-અમદાવાદ પશ્ચિમ | 50.29 |
| 9-સુરેન્દ્રનગર | 49.19 |
| 10-રાજકોટ | 54.29 |
| 11-પોરબંદર | 46.51 |
| 12-જામનગર | 52.36 |
| 13-જૂનાગઢ | 53.84 |
| 14-અમરેલી | 45.59 |
| 15-ભાનગર | 48.59 |
| 16-આણંદ | 60.44 |
| 17-ખેડા | 53.83 |
| 18-પંચમહાલ | 53.99 |
| 19-દાહોદ | 54.78 |
| 20-વડોદરા | 57.11 |
| 21-છોટાઉદેપુર | 63.76 |
| 22-ભરૂચ | 63.56 |
| 23-બારડોલી | 61.01 |
| 24-નવસારી | 55.31 |
| 25-વસસાડ | 68.12 |
કચ્છ જીલ્લો મતદાન ટકાવારી
| અબડાસા | 44.34 |
| માંડવી | 56.3 |
| ભુજ | 52.9 |
| અંજાર | 53.61 |
| ગાંધીધામ | 41.01 |
| રાપર | 42.68 |
| મોરબી | 52.25 |
બનાસકાંઠા જીલ્લો મતદાન ટકાવારી
| વાવ | 65.05 |
| થરાદ | 70.4 |
| ધાનેરા | 61.56 |
| દાંતા | 67.98 |
| પાલનપુર | 59.5 |
| ડિસા | 60.39 |
| દિયોદર | 67.23 |
પાટણ જીલ્લો મતદાન ટકાવારી
| વડગામ | 62.69 |
| કાંગરેજ | 52.19 |
| રાધનપુર | 47.69 |
| ચાણશ્મા | 51.49 |
| પાટણ | 54.32 |
| સિધપુર | 58.46 |
| ખેરાલુ | 56.2 |
મહેસાણા જીલ્લો મતદાન ટકાવારી
| ઉંજા | 53.44 |
| વિસનગર | 55.25 |
| બેચરાજી | 51.89 |
| કડી | 61.92 |
| મહેસાણા | 51.85 |
| વિજારપુર | 59.87 |
| માણસા | 52.72 |
સાબરકાંઠા જીલ્લો મતદાન ટકાવારી
| હિમંતનગર | 60.29 |
| ઈડર | 60.95 |
| ખેડભ્રહમા | 67.5 |
| ભિલોડા | 55.66 |
| મોડાસા | 56.03 |
| બાયડ | 53.47 |
| પ્રાંતિજ | 57.75 |
ગાંધીનગર જીલ્લો મતદાન ટકાવારી
| ગાંધીનગર ઉત્તર | 52.89 |
| કલોલ | 60.29 |
| સાંણદ | 59.91 |
| ઘાટલોડિાયા | 58.15 |
| વેજલપુર | 53.41 |
| નારણપુરા | 52.04 |
| સાબરમતી | 52.12 |
અમદાવાદ પૂર્વ મતદાન ટકાવારી
| દહેગામ | 48.95 |
| ગાંઘીનગર દક્ષિણ | 54.95 |
| વટવા | 49.61 |
| નિકોલ | 51.42 |
| નરોડા | 44.17 |
| ઠક્કરબાપાનગર | 49.6 |
| બાપુનગર | 49.16 |
અમદાવાદ પશ્રિમ મતદાન ટકાવારી
| એલિસબ્રિઝ | 50.01 |
| અમરાઈવાડી | 46.99 |
| દરિયાપુર | 53.84 |
| જમાલપુર-ખાડિયા | 48.56 |
| મણિનગર | 51.34 |
| દાણીલીમડા | 52.23 |
| અસારવા | 49.47 |
સુરેન્દ્રનગર પૂર્વ મતદાન ટકાવારી
| વિરમગામ | 52.11 |
| ધંધુકા | 46.07 |
| દસાડા | 51.97 |
| લિમડી | 46.56 |
| વઢવાણ | 48.92 |
| ચોટીલા | 51.26 |
| ધ્રાંગધ્રા | 47.67 |
રાજકોટ જીલ્લો મતદાન ટકાવારી
| ટંકારા | 59.21 |
| વાકાંનેર | 57.47 |
| રાજકોટ પુર્વ | 52.82 |
| રાજકોટ પશ્રિમ | 53.92 |
| રાજકોટ ઉત્તર | 53.56 |
| રાજકોટ ગ્રામ્ય | 53.71 |
| જશદણ | 49.89 |
પોરબંદર જીલ્લો મતદાન ટકાવારી
| ગોંડલ | 47.34 |
| જેતપુર | 45.94 |
| ધોરાજી | 47.23 |
| પોરબંદર | 51.93 |
| કુતિયાણા | 41.78 |
| માણવદર | 48.45 |
| કેશોદ | 42.02 |
જામનગર જીલ્લો મતદાન ટકાવારી
| કાલાવડ | 53.78 |
| જામનગર ગ્રામ્ય | 55.32 |
| જામનગર ઉત્તર | 54.53 |
| જામનગર દક્ષિણ | 54.44 |
| જામજોધપુર | 52.12 |
| ખંભાણીયા | 49.91 |
| દ્નારકા | 47.74 |
જૂનાગઢ જીલ્લો મતદાન ટકાવારી
| જૂનાગઢ | 49.65 |
| વિસાવદર | 41.78 |
| માંગરોલ | 56.86 |
| સોમનાથ | 65.12 |
| તલાલા | 55.53 |
| કોડિનાર | 57.07 |
| ઉના | 53.16 |
અમરેલી જીલ્લો મતદાન ટકાવારી
| ધારી | 41.03 |
| અમરેલી | 44.14 |
| લાઠી | 45.48 |
| સાવરકુંડલા | 41.89 |
| રાજૂલા | 48.68 |
| મહુવા | 53.38 |
| ગારીયાધાર | 43.86 |
ભાવનગર જીલ્લો મતદાન ટકાવારી
| તલાજા | 47.78 |
| પાલીતાણા | 45.38 |
| ભાવનગર ગ્રામ્ય | 52.61 |
| ભાવનગર પુર્વ | 52.99 |
| ભાવનગર પશ્રિમ | 51.12 |
| ગઢડા | 39.16 |
| બોટાદ | 50.45 |
આણદ જીલ્લો મતદાન ટકાવારી
| ખંભાત | 59.09 |
| બોરસદ | 60.11 |
| આંકલાવ | 65.23 |
| ઉમરેઠ | 59.27 |
| આણંદ | 57.32 |
| પેટલાદ | 62.52 |
| સોજીત્રા | 60.11 |
ખેડા જીલ્લો મતદાન ટકાવારી
| દસક્રોઈ | 55.01 |
| ધોલકા | 54.56 |
| માતર | 56.27 |
| નડિયાદ | 51.08 |
| મહેમદાવાદ | 54.43 |
| મહુધા | 52.08 |
| કપડવંજ | 52.34 |
પંચમહાલ જીલ્લો મતદાન ટકાવારી
| ઠાસરા | 50.07 |
| બાલાસિનોર | 49.08 |
| લુનાવાડા | 51.01 |
| શેહરા | 58.17 |
| મોરવા-હડફ | 50.54 |
| ગોધરા | 54.46 |
| કલોલ | 63.03 |
દાહોદ જીલ્લો મતદાન ટકાવારી
| સંત્રામપુર | 53.54 |
| ફતેપુરા | 50.59 |
| ઝાલોદ | 48.99 |
| લિમખેડા | 64.03 |
| દાહોદ | 56.05 |
| ગરબડા | 52.69 |
| દેવગઢબારીયા | 58.59 |
વડોદરા જીલ્લો મતદાન ટકાવારી
| સાવલી | 60.03 |
| વાઘોડિયા | 63.75 |
| વડોદરા શહેર | 55.45 |
| સયાજીગંજ | 56.01 |
| અકોટા | 55.09 |
| રાઉપુરી | 53.58 |
| માંજલપુર | 56.65 |
છોડાઉદયપુર જીલ્લો મતદાન ટકાવારી
| હાલોલ | 54.03 |
| છોડાઉદયપુર | 62.01 |
| જેતપુર | 63.33 |
| સંખેડા | 62.14 |
| ડભોઈ | 60.93 |
| પાદરા | 54.32 |
| નાંદોદ | 69.74 |
ભરુચ જીલ્લો મતદાન ટકાવારી
| કરજંણ | 62.13 |
| ડેડિયાપાડા | 78.63 |
| જંબુસર | 58.29 |
| વાગરા | 63.44 |
| ઝધડિયા | 70.01 |
| ભરુચ | 55.55 |
| અંકલેશ્વર | 59.38 |
બારડોલી જિલ્લા મતદાન ટકાવારી
| માંગરોળ | 65.21 |
| માંડવી | 70.12 |
| કામરેજ | 43.13 |
| બારડોલી | 60.32 |
| મહુવા | 64.23 |
| વ્યારા | 69.35 |
| નિઝાર | 76.05 |
નવસારી જીલ્લો મતદાન ટકાવારી
| લિબાયાત | 52.24 |
| ઉઘના | 49.01 |
| મજુરી | 51.36 |
| ચારાયસીયા | 48.66 |
| જલાપોર | 64.04 |
| નવસારી | 52.31 |
| ગંદેવી | 68.06 |
વસસાડ જીલ્લો મતદાન ટકાવારી
| દંગ્સ | 74.48 |
| વાનસડા | 69.44 |
| ધરમપુર | 71.19 |
| વલસાડ | 65.09 |
| પારડી | 62.69 |
| કપરાડા | 74.46 |
| ઉમરગાવ | 61.72 |
ત્રીજા તબક્કામાં 11 રાજ્યોમાં સરેરાશ મતદાન
ત્રીજા તબક્કાનું 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો મતદાન પૂર્ણ. આ તબક્કામાં ગૃહમંત્રી અમિત શાહ અને આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સહિત સાત મંત્રીઓનું ભાવિ ઈવીએમમાં નક્કી કરવામાં આવ્યું હતું. ચૂંટણીના આ તબક્કામાં દિગ્વિજય સિંહ, શિવરાજ સિંહ ચૌહાણ સહિત પાંચ પૂર્વ મુખ્યમંત્રીઓ પણ મેદાનમાં છે. આ તબક્કામાં સપા પ્રમુખ અખિલેશ યાદવની પત્ની અને મૈનપુરીના સાંસદ ડિમ્પલ યાદવનું ભાવિ પણ ઈવીએમમાં સીલ થઈ ગયું હતું.
| રાજ્ય | 2019 માં મતદાન ટકાવારી | 2024 માં મતદાન ટકાવારી |
| આસામ | 85.15 | 74.86 |
| બિહાર | 61.26 | 56.01 |
| છત્તીસગઢ | 70.87 | 66.87 |
| દમણ દીવ, દાદરા નગર હવેલી | 77.05 | 65.23 |
| ગોવા | 75.14 | 72.52 |
| ગુજરાત | 64.51 | 55.22 |
| કર્ણાટક | 68.65 | 66.05 |
| મધ્ય પ્રદેશ | 66.71 | 62.28 |
| મહારાષ્ટ્ર | 63.87 | 53.40 |
| ઉત્તર પ્રદેશ | 60.01 | 55.13 |
| પશ્ચિમ બંગાળ | 81.69 | 73.93 |
