મતદાન મથકની અંદર ચૂંટણી ચિન્હ સાથે કોઈ બેસી શકશે નહીં. આ કાયદો છે. ગુજરાતના દરેક મતદાન મથક પર ભાજપના મતદાન/બૂથ પ્રતિનિધિ તેઓ બૂથની અંદર કમળનું પ્રતિક અને ભાજપના નેતાનો ફોટો સાથે પેન લઈને બેઠા હતા. અમે ટિ્વટરથી લઈને ચૂંટણી પંચ સુધી સવારે ૮ વાગ્યે ફરિયાદ નોંધાઈ હતી પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી...
મતદાન મથકની અંદર ચૂંટણી ચિન્હ સાથે કોઈ બેસે નહીં, ભાજપના નેતાનો ફોટો સાથે પેન લઈને બેઠા હતા
સંબંધિત ન્યૂઝ
-
“આજે ઉમિયાધામ આવવું એ મારું સૌભાગ્ય છે… અભિનેતા વિવેક ઓબેરોય
16 September, 2025 -
હું આ ર્નિણયોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, અને તેના માટે સુપ્રીમ કોર્ટનો આભાર માનું, વકફ બોર્ડના અધ્યક્ષ શાદાબ શમ્સ
15 September, 2025 -
હું બધા ક્રિકેટરોને કહેવા માંગુ છું કે જે લોકો તમારી સામે રમે છે, તેમના હાથ લોહીથી રંગાયેલા છે, અશોક પંડિત
13 September, 2025 -
કાઠમંડુ, નેપાળ, ભૂતપૂર્વ એનઈએ ડિરેક્ટરના સમર્થકો દ્વારા વિરોધ પ્રદર્શન
12 September, 2025 -
ગૌરવ ગોગોઈનો પાકિસ્તાનની આઈએસઆઈ સાથે સંબંધ, કોંગ્રેસના નેતા દેવબ્રત સૈકિયા
11 September, 2025