રાંચીના ઝારખંડમાં ઈડીના દરોડા, ૨૦ કરોડથી વધુની રકમ જપ્ત

ઝારખંડ ઃ રાંચીમાં ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમના ઘરેલુ સહાયક સંજીવ લાલ – પીએસના ઘરે હજુ પણ નોટોની ગણતરી ચાલુ છે જ્યાં અત્યાર સુધીમાં મોટી રકમની રોકડ મળી આવી છે. અત્યાર સુધીમાં રૂ. ૨૦ કરોડથી વધુની ગણતરી થઈ ચૂકી છે…