મહેસાણા ખાતે ગોજારીયામાં પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન

મહેસાણા પાસે ગોજારીયા ગોજારીયાની જાેડી બાજુનું ગામ પડુશમાં રામાપીરની પ્રાણ પ્રતિષ્ઠા ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સ્થાનિક લોકોએ આગેવાનોએ સાથે મળીને ખાસ આયોજન કર્યુ હતું, જેમાં શ્રધ્ધાળુઓએ ભાગ લીધો હતો, સર્વે નગરજનોમાં ખુશીનો માહોલ જાેવાયો…