કોંગ્રેસના ઉમેદવાર સોનલબેન પટેલની રેલીનું આયોજન

કોંગ્રેસના ઉમેદવાર સોનલબેન પટેલ ગાંધીનગર લોકસભાના ઉમેદવાર બાવળા ગામમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું તેમાં ઉમાકાન્ત માકડ ગોધાવી ગામના પંકજસિંહ વાઘેલા કોંગ્રેસના કોર્પોરેટર હસુભાઈ પુરબીયા નગરપાલિકા કોર્પોરેટર ભાવિક ભરવાડ બાવળા શહેર પ્રમુખ રાકેશભાઈ ભરવાડ તથા કોંગ્રેસના કાર્યકર્તાઓનો ભારે ઉત્સાહ જાેવામાં મળ્યો…