દહેગામના સલકી ગામે ગ્રામજનોએ બળીયાદેવ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સાહપૂર્વક યોજી

દહેગામ તાલુકાના સલકી ગામે સમગ્ર ગ્રામજનોએ ભેગા મળીને બળીયાદેવ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સાહપૂર્વક યોજી હતી જેમાં સમગ્ર ગ્રામજનોઓએ ભાગ લીધો હતો.. વિડીયો અને ફોટાઓમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કેવી રીતે ગ્રામજનોના આ કાર્યથી ગામના નાના બાળકોથી લઈને ગામના વડીલોમાં હર્ષો ઉલ્લાસની લાગણી જાેવા મળી રહી છે…