ગુજરાત પોલીસે ફેક વિડીયો શેર કરનારને ઝડપી પાડ્યા

અમદાવાદ ઃ ગુજરાત પોલીસે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો એડિટેડ વીડિયો શેર કરવાના આરોપમાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના પીએ સતીશ અને આપ કાર્યકર સહિત બે લોકોની ધરપકડ કરી છે. લવિના સિન્હા, ડીસીપી, ઝોન-૧, અમદાવાદ કહે છે, “કેન્દ્રીય ગૃહ પ્રધાન (અમિત શાહ)નો એડિટેડ વિડિયો ૨ ફેસબુક પ્રોફાઇલમાંથી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો…