ખનન માફિયા અને પોલીસની સાંઠગાંઠના લીધે યુવકે ઝેર પીધુ

પોલીસના ત્રાસનો ભોગ બનેલા યુવકે એસીપી લોનીની ઓફિસ બહાર ઝેર પીધા હોવાની ઘટના સામે આવી છે આ ઘટના ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ પોલીસ ઓફિસની સામે ઝેર પી લીધું… ખનન માફિયા અને પોલીસની સાંઠગાંઠના કારણે યુવાને કંટાળીને આત્મહત્યા કરવાની ફરજ પડી હતી. જાેકે પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકને સારવાર માટે નજીકના હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો…