અસમ કોંગ્રેસ અધ્યક્ષ ખર્ગે પીએમ મોદી ઉપર વરસ્યા

કોંગ્રેસ સરકાર અને મોદી સરકારમાં અંતર જુઓ- પેટ્રોલ-૬૬, આજે-૧૦૦, ડિઝલ-૫૨, આજે-૯૦, ગેસ સિલેન્ડર-૪૧૪, આજે-૯૦૩, પીએમ મોદી ‘સબકા સાથ, સિલેન્ડર-૪૧૪, આજે-૯૦૩, પીએમ મોદી ‘સબકા સાથ, સબકા વિકાસ, ગરીબો કા સત્યનાશ’ની નીતિ પર કામ કરી રહ્યા છીએ. જેમણે જનતાનો દુખ દર્દનો જરા પણ અહેસાસ નથી, તેઓને સત્તામાં રહેવાનો કોઈ જ અધિકાર નથી.. અસમ કોંગ્રેસ અધ્યક્ષ ખર્ગે