અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં શી ટીમને બાતમી મળતા એક વૃદ્ધા અવસ્થામાં તેઓ બેડ રેસ્ટ ઉપર છે અને તેઓનો કોઈ જ દેખ રેખ કરનાર વ્યક્તિ નથી, જેથી નારોલ પોલીસ સ્ટેશનના શી ટીમે તાત્કાલીક ધોરણે તેઓના ઘરે જઈ ડોક્ટરને સંપર્ક કરી તેઓનું સારવાર કરાવી આપ્યું હતું…
અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશન ખાતે શી ટીમની પ્રશંસનીય કામગીરી
સંબંધિત ન્યૂઝ
-
શ્રી હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નવી જવાબદારી
17 October, 2025 -
કોઈ સ્ટાફ રજા પર નથી. ૧૯ અને ૨૦ તારીખે બધા ફરજ પર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એકે મલિક
16 October, 2025 -
અમદાવાદ મંડફ્રના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ
15 October, 2025 -
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025 -
ઇન્સ્ટાગ્રામ પર લોકોને છેતરપિંડી કરનારા સાયબર છેતરપિંડી કરનારની ધરપકડ
13 October, 2025
