અમારી સરકાર શ્રી નારાયણ ગુરુના આદર્શો ઉપર ચાલે છે ઃ મોદી

અમારી સરકારે હંમેશા શ્રી નારાયણ ગુરુના આદર્શોને પૂર્ણ કરવા માટે કામ કર્યું છે. એનડીએ સરકાર નારાયણ ગુરુના એ વિચારો ઉપર કામ કરે છે એટલે જ છેલ્લા ૧૦ વર્ષથી એનડીએ સરકારમાં જલ જીવન મિશન અનુસંધાને કેરાલામાં ૩૦ લાખથી પણ વધારે નળથી પાણીના કનેક્શનો મળ્યા છે…