ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે વિવાદ થયો, ભાજપના સાંસદ દિલીપ ઘોષની દુર્ગાપુર મુલાકામાં થયો વિવાદ

પશ્ચિમ બંગાળઃ આજે ભાજપના સાંસદ દિલીપ ઘોષની દુર્ગાપુર મુલાકાત દરમિયાન ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે વિવાદ થયો હતો. બાદમાં પોલીસે પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. જ્યારે પોલીસે તત્કાલીક ધોરણે તમામને છુટા પાડ્યા હતા અને ભાજપના સાંસદ દિલીપ ઘોષને સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં આવ્યા હતા…