નેપાળમાં નેશનલ લિબરેશન એમના સભ્યો વચ્ચે અથડામણ, વંશીય ઓળખના આધારે અલગ રાજ્યની માંગણી

નેપાળમાં વંશીય ઓળખના આધારે એક અલગ રાજ્યની માંગણી કરતા કાઠમંડુ પોલીસ અને દેખાવકારો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં કાઠમંડુમાં મેડેશ સ્થિત નેતા રાજેન્દ્ર મહતોની આગેવાની હેઠળ વિરોધીઓએ પ્રદર્શનનું આયોજન કર્યો હતો. જ્યારે વધુ ભીડ એકત્રીત થતા પોલીસે પરિસ્થિતિને કાબુમાં લેવા પ્રયાસો કર્યા હતા. જ્યારે દેખાવકારો અને પોલીસ વચ્ચે અથડામણ થતા પોલીસે પણ લાઠી ચાર્જ તેમજ ચેતવણી આપતા લોકોને શાંત રહેવા માટે આગ્રણ કર્યો હતો…