કાનપુર ખાતે રૂપિયા ૨ હજારની જૂની કરન્સી એક્સચેન્જ કરવાનો અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કુલ ૨૦,૦૦૦ રૂપિયાની નોટ બદલવા માટે નિર્દોષ લોકોને ૩૦૦ રૂપિયાની લાલચ આપવામાં આવી રહી હતી, માહિતી મળતાં પોલીસે રિઝર્વ બેંકની બહાર ઘટના સ્થળેથી લગભગ ૫ ડઝન લોકોને પકડી લીધા હતા…
કાનપુરમાં નોટ બદલી કરવાનો અનોખો કિસ્સો
સંબંધિત ન્યૂઝ
-
શ્રી હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નવી જવાબદારી
17 October, 2025 -
કોઈ સ્ટાફ રજા પર નથી. ૧૯ અને ૨૦ તારીખે બધા ફરજ પર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એકે મલિક
16 October, 2025 -
અમદાવાદ મંડફ્રના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ
15 October, 2025 -
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025 -
ઇન્સ્ટાગ્રામ પર લોકોને છેતરપિંડી કરનારા સાયબર છેતરપિંડી કરનારની ધરપકડ
13 October, 2025
