રાહુલે વાયનાડથી ઉમેદવારી નોંધાવી, પ્રિયંકા સાથે રોડ શો કર્યો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે કેરળની વાયનાડ બેઠક પરથી ફોર્મ ભર્યું છે આ પહેલા રાહુલે બહેન પ્રિયંકા ગાંધી સાથે રોડ શો કર્યો હતો. આ દરમિયાન રાહુલે લોકોને કહ્યું કે તમારા વિસ્તારના સાંસદ હોવુ તે સૌભાગ્યની વાત છે…