ગાંધીનગર કેપિટલ-આણંદ મેમુ સ્પેશિયલ ટ્રેન સંપૂર્ણપણે રદ

મુંબઈ-અમદાવાદ-સાબરમતી વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન પરિયોજનાનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે, અમદાવાદ થી સાબરમતી વચ્ચે સાબરમતી નદી પર બની રહેલા પુલના કામે હવે વેગ પકડ્યો છે. આ સંબંધમાં અમદાવાદ અને સાબરમતી વચ્ચેની રેલવે એક લાઇન હંગામી ધોરણે બંધ રહેશે.