તાઇવાનમાં ૭.૫ તીવ્રતાનો ભૂકંપ આવ્યો

હમણાં જઃ તાઇવાનમાં ૭.૫ તીવ્રતાનો ભૂકંપ આવ્યો, આખા ટાપુને હચમચાવી નાખ્યો અને ઘણી ઇમારતો પણ ધરાશાયી થઈ, ભૂકંપને કારણે જાપાનથી ૧૦ ફૂટ સુધી સુનામીની ચેતવણી આપવામાં આવી હતી.