બેન્કિંગ સિસ્ટર્મને વધુ સરળ અને સારુ બનાવ્યુ ઃ પીએમ મોદી

૫૨ કરોડ જનધન ખાતા હાલ ચાલુ છે જેમાંથી ૫૨ % વધુ ખાતાધારકો માત્રને માત્ર મહિલાઓ છે. આજ ફાઈનાસન્સિલયનો પ્રભાવ એગ્રિકલ્ચરમા જાેઈ શકાય આજે ૭ કરોડથી પણ વધુ લોકો કિસાન ક્રેડિટ કાર્ડ છે આથી અમારી ગ્રામ્ય ઈકોનોમિને સરળતા મળ્યું છે…