લોકસભાની ચૂંટણીને લઇ ભાજપ તડામાર તૈયારી કરી રહ્યું છે. આજે ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે સાતમી યાદી જાહેર કરી છે. ભાજપે સાતમી યાદીમાં બે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપે મહારાષ્ટ્રની અમરાવતી સીટ પરથી શ્રીમતી નવનીત કૌર રાણાને ઉમેદવાર બનાવ્યા છે, હાલ તેઓ આ બેઠક પરથી જ સાંસદ છે. ભાજપે કર્ણાટકની ચિત્રદુર્ગ બેઠક પરથી ગોવિંદ કરજોલને ઉમેદવાર બનાવ્યા છે.
LOKSABHA ELECTION 2024: ભાજપની સાતમી યાદી જાહેર, અમરાવતી-ચિત્રદુર્ગના ઉમેદવારના નામ જાહેર કર્યા

સંબંધિત ન્યૂઝ
-
ગુજરાત પોલીસે સૌપ્રથમ મહિલા સુરક્ષા દળ તૈનાત કર્યું
15 March, 2025 -
અમિત ચાવડા વિધાનસભા કોંગ્રેસ નેતાના નેતૃત્વ તૈયારીની અગત્ય બેઠક
13 March, 2025 -
આવો, વીજકાપ શરૂ થઈ ગયો, સાંભળો જનતાની વાત.. દિલ્હીની ભાજપ સરકાર બંધ કરવા માંગે છે..
11 March, 2025 -
ભારતના વિજય સરઘસ દરમિયાન બે જૂથો સામસામે આવી ગયા
10 March, 2025 -
રાહુલ ગાંધી ગુજરાત કેવી રીતે જીતશે, ૧:૫૦ મિનિટનો વિડિયો જાેવો જાેઈએ
08 March, 2025