લોકસભાની ચૂંટણીને લઇ ભાજપ તડામાર તૈયારી કરી રહ્યું છે. આજે ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે સાતમી યાદી જાહેર કરી છે. ભાજપે સાતમી યાદીમાં બે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપે મહારાષ્ટ્રની અમરાવતી સીટ પરથી શ્રીમતી નવનીત કૌર રાણાને ઉમેદવાર બનાવ્યા છે, હાલ તેઓ આ બેઠક પરથી જ સાંસદ છે. ભાજપે કર્ણાટકની ચિત્રદુર્ગ બેઠક પરથી ગોવિંદ કરજોલને ઉમેદવાર બનાવ્યા છે.
LOKSABHA ELECTION 2024: ભાજપની સાતમી યાદી જાહેર, અમરાવતી-ચિત્રદુર્ગના ઉમેદવારના નામ જાહેર કર્યા
સંબંધિત ન્યૂઝ
-
આઝાદી પહેલા પણ તેઓએ ક્યારેય વંદે માતરમ ગાયું ન હતું, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ
12 December, 2025 -
હું આવા રાહુલ ગાંધીઓને પડકારવા માંગુ છું, ભાજપના સાંસદ મનોજ તિવારી
11 December, 2025 -
“શીત લહેર શરૂ થઈ ગઈ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ
10 December, 2025 -
દિલ્હી: લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર, ભાજપના સાંસદ સંબિત પાત્રા
09 December, 2025 -
સોશિયલ મીડિયાનો પ્રભાવ કેટલો વધ્યો છે, ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી
08 December, 2025
