દહેગામ રખિયાલના પોલીસ કોન્સ્ટેબલ જયદીપ સિંહ ઉપર ૧૪૪૪૯ ઉપર ફરિયાદ દાખલ કરાઈ

રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જયદીપસિંહ ધર્મેશ ગજ્જરને જેમ ફાવે તેમ વહાર્ટસએપ કોલ પર ગાળો આપી હતી. અને કહ્યું હતું કે તને તારા ગામમાંથી ઉઠાવી લઇશ. તે દરમિયાન ધર્મેશ ગજ્જર ગભરાઈ ગયો હતો. ને મદદ માટે ૧૪૪૪૯ ઉપર કોસ્ટેબલ જયદીપસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ધર્મેશ ગજ્જરે પોતાના અને પોતાના પરિવાર ને બચાવવા માટે સરકાર જાેડે મદદ માગી હતી…