ગુજરાત મારી ‘જન્મભૂમિ’ અને પશ્ચિમ બંગાળ મારી ‘કર્મભૂમિ’ ઃ યુસુફ પઠાણ

પશ્ચિમ બંગાળઃ પૂર્વ ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના બેરહામપોરથી ઉમેદવાર યુસુફ પઠાણ કહે છે, “ફિલ્ડ ખૂબ જ અલગ છે પરંતુ લોકોની અપેક્ષાઓ એક જ રહે છે- કે હું તેમના માટે કામ કરું છું,..