અરવિંદ કેજરીવાલની ગમે ત્યારે ધરપકડ શક્ય

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે ઈડીની ટીમ ગુરુવારે સાંજે ૭ વાગ્યે સર્ચ વોરંટ સાથે પહોંચી હતી. ટીમ તેમના ઘરની તપાસ કરી રહી છે. ઈડી તેમને ૧૦મો સમન્સ પણ આપશે. દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડમાંથી રાહત મેળવવાની કેજરીવાલની અરજી આજે દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી હતી...