અમે તમારા નોકર છીએ??” પોલીસકર્મીએ મહિલાને આપી ગાળો

અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનના પોલીસકર્મી અને સોસાયટીના ચેરમેન સામે નોંધાયેલી ફરિયાદ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. બોપલના ભવ્ય પાર્કમાં આવેલ ઝાંઝર એપાર્ટમેન્ટમાં છેલ્લા એક મહિનાથી પડોશીઓ વચ્ચે રકઝક ચાલી રહી હતી...