આખા દિવસના ઉપવાસ માટે લગભગ ૧૫૦૦ લોકો અહીં એકઠા થયા હતા. અને ૨૫૦ મારી સાથે રાત્રીના સમયે ખુલ્લામાં સૂઈ રહ્યા છે. જ્યારે વિવિધતામાં એકતાની વાત આવે છે ત્યારે છઠ્ઠી અનુસૂચિ ભારતની ઉદારતાનો પુરાવો છે. આ મહાન રાષ્ટ્ર માત્ર વિવિધતાને સહન કરતું નથી પણ તેને પ્રોત્સાહન પણ આપે છે...
ક્લાઈમેટ ફાસ્ટના ૧૩માં દિવસનો અંત…
સંબંધિત ન્યૂઝ
-
વરસાદના કારણે રોડ તૂટી ગયેલા છે, રસ્તા ઉપર ખાડાઓ : કોંગ્રેસ સમિતિ
11 July, 2025 -
યુપી એટીએસે છંગુર બાબા સહયોગી નીતુ ઉર્ફે નસરીનના ૭ દિવસના રિમાન્ડ
10 July, 2025 -
ગુજરાતમાં છેલ્લા ૫ વર્ષમાં ૧૭ પુલ ધરાશાયી, વિકાસની સાથે વિશ્વાસનો પુલ પણ તૂટ્યો
09 July, 2025 -
મહારાષ્ટ્ર અને મરાઠી ભાષા અંગે મરાઠી વ્યક્તિના મનમાં ક્યારેય કોઈ શંકા નથી. શિવસેના નેતા આનંદ દુબે
08 July, 2025 -
લુધિયાણાનો ઇતિહાસ સિંધુ ખીણ સંસ્કૃતિ કરતાં જૂનો છે : એમપી મુખ્યમંત્રી મોહન યાદવ
07 July, 2025