લખનૌના બિજનૌર વિસ્તારની ઘટના હાલ સોશીયલ મિડીયા ઉપર ખુબજ વાયરલ થઈ રહી છે જેમાં એક યુવક પોતાની દાદાગીરીથી એક લાચાર મહિલા ઉપર અત્યાચાર કરતો જાેવા મળી રહ્યો છે, પોતે બીડી સળગાવીને તેજ માચીસની લાકડીથી મહિલાને સળગાવવાનો પ્રયાસ કર્યા બાદ તેને જાેર થી થપ્પડ મારતા તે ઢડી પડી હતી…
લખનૌના બિજનૌર વિસ્તારમાં બનેલી ઘટનાના સોસીયલ મિડીયામાં વાઈરલ
સંબંધિત ન્યૂઝ
-
નિષ્પક્ષ ચૂંટણી કરાવવા બદલ ભારતના ચૂંટણી પંચને વિશ્વભરમાં પ્રશંસા મળી, ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર
01 May, 2026 -
કોંગ્રેસના સાંસદ સુખજિંદર સિંહ રંધાવા કહે છે, ” મુખ્યમંત્રી સંપૂર્ણ સત્તા હોવા છતાં ડરેલા દેખાય છે.
30 April, 2026 -
ભૂતકાળની ચૂંટણીઓથી વિપરીત, આ વખતે મતદાન મોટાભાગે શાંતિપૂર્ણ રહ્યું, અભયના પિતા, શંકરન દેબનાથ
29 April, 2026 -
આ જીતનો શ્રેય આપણા ટોચના નેતૃત્વ, વડા પ્રધાન મોદીને જાય છે…” ગુજરાતના મંત્રી રીવાબા જાડેજા
28 April, 2026 -
વડોદરાના એક બૂથ પર મતદાન કર્યા પછી ટીએમસી સાંસદ યુસુફ પઠાણ કહે છે, “લોકોએ મતદાન કરવું જોઈએ
27 April, 2026
