કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની દીકરીઓ વિશે કરેલ અભદ્ર ટિપ્પણીથી પાટીદાર સમાજમાં રોષ

કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ મોરબીમાં રહેતા પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારાએ નોંધાવી ફરિયાદ મોરબીમાં આયોજીત એક કાર્યક્રમમાં કાજલ હિંદુસ્તાનીએ પાટીદાર સમાજની દીકરીઓ વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી. સામાજીક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાનીએ પાટીદારની દિકરીઓ વિધર્મીઓ સાથે સંબંધ બનાવતી હોવાના આરોપ લગાવ્યા છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ગુજરાતભરનો પાટીદાર સમાજ રોષે ભરાયો છે. આ વાયરલ વીડિયો … Continue reading કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની દીકરીઓ વિશે કરેલ અભદ્ર ટિપ્પણીથી પાટીદાર સમાજમાં રોષ