૩૦ કેન્દ્રો પર ૮૨,૩૬૩ જેટલા લોકોએ ઈવીએમ-વીવીપેટના નિદર્શનનો લાભ લીધો

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ના પડઘમ વાગી રહ્યા છે છેલ્લા બે મહિના દરમિયાન ૩૦ સેન્ટરો પર ૮૨,૩૬૩ જેટલા લોકોએ ઇવીએમ-વીવીપેટ નિહાળ્યું હતું. જેમાંથી ૭૮,૪૩૨ જેટલા લોકોએ ઇવીએમ-વીવીપેટ સ્થળે મોક વોટ આપીને પ્રત્યક્ષ નિદર્શનનો લાભ લીધો હતો…