સંતરામપુર તાલુકા ગ્રુપ ગ્રામ પંચાયત છાયણનું શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે લોકાર્પણ કરાયુ

મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકા ખાતે આવેલ ગ્રુપ ગ્રામ પંચાયત છાયણનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં ડો. પ્રો. શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર દ્વારા આ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, સાથે સ્થાનિક લોકો સહિત છાયણ ગ્રુપ ગ્રામ પંચાયતના સભ્યોએ પણ હાજરી આપી હતી…