આજે દાંડીકૂચના ઐતિહાસિક દિવસે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના શુભહસ્તે અમદાવાદના સાબરમતી આશ્રમના પુનઃનિર્માણ કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો વર્તમાનમાં ૫ એકરમાં ફેલાયેલા સાબરમતી આશ્રમનું આશરે ૧૨૦૦ કરોડના ખર્ચે વિસ્તરણ કરાશે અને વિસ્તરણ બાદ સાબરમતી આશ્રમનું કદ ૫૫ એકર થશે...
અમદાવાદના સાબરમતી આશ્રમના પુન નિર્માણ કાર્યનો શુભારંભ
સંબંધિત ન્યૂઝ
-
૭૫,૦૦૦ જેટલા નકલી મતદારો શોધવાની સંભાવના : અમિત ચાવડા
30 August, 2025 -
પીએમ નરેન્દ્ર મોદીએ ઉચ્ચ-શક્તિવાળા ડેમોગ્રાફી ચેન્જ મિશનની રચના કરી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
29 August, 2025 -
“પીએમ મોદીના નેતૃત્વમાં, ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
28 August, 2025 -
મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ ઘણા વર્ષો પહેલા શરૂ થયો હતો, ભાજપના સાંસદ હેમા માલિની
27 August, 2025 -
“વડાપ્રધાનએ ગુજરાતમાં મારુતિ સુઝુકીની નવી ઈફ ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું
26 August, 2025