ભાવનગર કેરલમાં થયેલ વિદ્યાર્થીની હત્યા સામે વિરોધ

કેરલમાં વેટરનરી કોર્સમા અભ્યાસ કરતા સિદ્ધાર્થ નામના વિદ્યાર્થીને કાર્યકર્તાઓએ રેગિંગ કરી નગ્ન કરી ટોર્ચર કરીને મર્ડર કર્યું હતું, કેરલમાં આવું વારંવાર બનતું હોય છે તથા કોલેજ પ્રશાસન પણ આવા તત્વોનો બચાવ કરતું હોય તેવું દેખાઈ આવે છે. તેથી તેના વિરોધમાં શામળદાસ કોલેજની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું…