અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજીત સ્પોર્ટ્સ મીટ-૨૦૨૪ના ૭ માર્ચ-૨૦૨૪ સમાપન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાયનાઓએ હાજરી આપીને તમામના ઉત્સક વધાયા હતાં. તેમજ તમામ પોલીસ અધિકારીઓ કર્મચારીઓએ પોતાના અનુશાસનથી વોલ્ક ટુ સેલીબ્રેશન કર્યુ હતું, ત્યારે અંતે ડીજીપી શ્રી વિકાસ સહાયનાઓએ તમામ પોલીસ કર્મચારીઓને સંબોધન કર્યુ હતું…
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સ્પોટ્ર્સ મીટ-૨૦૨૪નું આયોજન
સંબંધિત ન્યૂઝ
-
શ્રી હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નવી જવાબદારી
17 October, 2025 -
કોઈ સ્ટાફ રજા પર નથી. ૧૯ અને ૨૦ તારીખે બધા ફરજ પર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એકે મલિક
16 October, 2025 -
અમદાવાદ મંડફ્રના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ
15 October, 2025 -
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025 -
ઇન્સ્ટાગ્રામ પર લોકોને છેતરપિંડી કરનારા સાયબર છેતરપિંડી કરનારની ધરપકડ
13 October, 2025
