વિકસિત ભારત સંકલ્પ પત્ર-૨૦૨૪ મોદી કી ગારંટી અભિયાન યોજાયો

અમદાવાદ મહાનગર મિડીયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, વિકસિત ભારત સંકલ્પ પત્ર – ૨૦૨૪ મોદી કી ગારંટી અંતર્ગત ગુજરાત રાજ્યના મંત્રી અને નિકોલ વધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય જગદીશભાઈ વિશ્વકર્મા મોદી કી ગારંટી અભિયાનનું લોન્ચિગ કરશે તેમજ અમદાવાદ મહાનગરની લોકસભા બેઠકો પર પ્રચાર અર્થે જનાર વિડીયો એલઈડી વાનને પ્રસ્થાન કરાવશે...