તાજેતરમાં શહેરના જાણીતા તબીબ ડૉ. વિવેક મહેતા જે અદૃશ્ય એલાઈનર્સ, ડેન્ટલ ઈમ્પ્લાન્ટ્સ, બોટોક્સ અને ફિલર્સમાં વિશેષતા ધરાવતા ડાયનેમિક કોસ્મેટિક ડેન્ટિસ્ટ છે અને મુંબઈમાં યોજનાર પ્રતિષ્ઠિત ફેમડેન્ટ એવોર્ડ્સ ૨૦૨૪માં વર્ષના ઉત્કૃષ્ટ ડેન્ટિસ્ટ કેટેગરીમાં અમદાવાદ શહેરના એકમાત્ર નામાંકિત ડૉક્ટર છે, એમના અને નિષ્ણાત ડેન્ટલ ડૉક્ટર ર્ડો. પ્રતિભા ગુપ્તાના નેજા હેઠળ, શહેરમાં સૌપ્રથમવાર ડૉ. પોપીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ ડેન્ટલ એન્ડ એસ્થેટિક કોસ્મેટોલોજી નામની એક નવી સંસ્થા શરૂ કરવામાં આવી છે...
અમદાવાદમાં સૌપ્રથમ ડૉ. પોપીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ ડેન્ટલ એન્ડ એસ્થેટિક કોસ્મેટોલોજી ઇન્સ્ટિટ્યૂટનો પ્રારંભ
સંબંધિત ન્યૂઝ
-
સેન્સેક્સ 200 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24619 પર બંધ, FMCG શેરોને સૌથી વધુ અસર
09 December, 2024 -
૨૪ વર્ષીય યુવકને ભૂંડે ડંખ મારતા જીવ ગુમાવ્યો, ભાવનગર જિલ્લાના ગરીબપુરા ગામની ઘટના
09 December, 2024 -
મહારાષ્ટ્ર વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા
07 December, 2024 -
તા ૨૫ થી ૩૧મી ડિસેમ્બર સુધી અ.મ્યુ.કો. દ્વારા કાંકરિયા કાર્નિવલ યોજાશે
06 December, 2024 -
૧ જાન્યુઆરી ૨૦૨૫થી હવે મીટર વગરની રિક્ષાના ચાલકને અપાશે દંડ
05 December, 2024