ઝાલોદ ભાજપ મહિલા મોરચા દ્વારા નારી શક્તિ વંદન યાત્રા કાઢવામાં આવી

ઝાલોદ નગરમાં સરદાર પટેલ ચોક ખાતે નારી શક્તિ વંદન યાત્રા પૂર્વ દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા અને ઝાલોદ ભાજપ શહેર મહિલા મોરચા પ્રમુખ રીટાબેન સોલંકીના નેજાં હેઠળ મોટા પ્રમાણમાં મહિલાઓ ભેગી થયેલ હતી.