બાવળા-ધોળકા ગુર્જર પ્રજાપતિ સમાજ દ્વારા ૨૮મો સમૂહ લગ્ન યોજાયો

બાવળા-ધોળકા ગુર્જર પ્રજાપતિ સમાજ દ્વારા આયોજિત ૨૮માં સમૂહ લગ્નમાં સમાજના વડીલો, સમાજના બંધુઓ, જ્ઞાતિના યુવાનોને જે જવાબદારી આપેલ હતી તેઓએ સંપૂર્ણ રીતે મહેનત આગવી સુઝબુઝથી પૂર્ણ કરેલ હતી