સરકારી સ્કુલમાં સરકારી શિક્ષક માણતો ‘દારૂની મહેફિલ’

આ સરકારી શાળાના શિક્ષક છે. શાળામાં રોજ દારૂ પીવે છે. ખુલ્લેઆમ કહે છે. ખિસ્સામાં દારૂની બોટલ મુકી રાખુ છું હું રોજ દારૂ પિવુ છું તે દરેક વિદ્યાર્થીઓ જાણે છે.. બાળકો જાેઈ રહ્યા છે તો જુવા દો… આ શબ્દો છે છત્તિસગઢ બિન્દાસ્ત રીતે દારૂની મહેફિલ માણતા કેમેરામાં કેદ થયા છે…